મેષ: વડીલ કે મિત્રની મદદથી સમસ્યાઓનું નિરાકરણ મેળવી શકાય, નાણા ભીડ વધે,અને તબિયત સાચવવી.
વૃષભ: અગત્યના પ્રશ્નોનું નિરાકરણ આવે, લાભની તકો સાંપડે,તેમજ મિલન-મુલાકાતનું આયોજન બને.
મિથુન: પ્રયત્નોનું મીઠું ફળ ચાખવા મળે, કૌટુંબિક સહયોગ મળે, અને તબિયતમાં સુધારો થાય.
કર્ક: આપની દરેક ઇચ્છાઓ પૂર્ણ થતી જણાય,તેમજ સ્નેહી-સ્વજનથી વાદ-વિવાદ ટાળવો, ખર્ચની ચિંતા વધે.
સિંહ: કાર્યલક્ષી આશાવાદી વલણ બને અને કૌટુંબિક પ્રશ્નો હલ થાય, વડીલોની મદદ યોગ્ય સમયે મળી રહે.
કન્યા: આપના કાર્યોમાં આવતા અંતરાયો દૂર થાય અને સફળતાના દરવાજા ખૂલી જાય, તબિયત સાચવવી.
તુલા: ગુંચવાલેયા પ્રશ્નોનો હલ આવે, ઘરમાં કંકાસ કે વાદ-વિવાદથી સાચવવું,તેમજ પ્રવાસના યોગ બને.
વૃશ્વિક: ખર્ચની ખરીદી પર કાબુ રાખવો,અને સ્નેહીથી સંવાદ સર્જાય, ખર્ચ અંગે વિચાર કરવો.
ધન: નસીબના ભરોસા પર ન રહેવું, પુરુષાર્થ દ્વારા આગળ આવી શકાય એમ ધારીને ચાલવું તેમજ નવી તકો સાંપડે.
મકર: કોઇપણ કાર્યક્ષેત્રમાં આશાવાદી વલણ રાખવું, સંજોગો સાથ આપતા જણાય અને સ્નેહી-સ્વજનથી મુલાકાત થાય.
કુંભ: ધીરજની કસોટી થતી જણાય, ગૃહજીવનમાં મીઠાશ વધે તેમજ લોભ-લાલચમાં પડવું નહીં, ખર્ચ વધે.
મીન: વેપાર-ધંધામાં અપેક્ષા કરતા ઓછી આવક દેખાય, પ્રતિસ્પર્ધીઓથી સાવધાન રહેવું, કૌટુંબિક પ્રશ્નો વધે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.