મેષ: સગા-સ્નેહી અંગે સમય અનુકુળ બને, આવકની વૃદ્વિ માટે તકો સાંપડે તેમજ આરોગ્ય સાચવવું.
વૃષભ: સાવધાનીથી મુશ્કેલીઓમાંથી બચી શકશો અને સ્વજનથી મનમેળ સાધી શકશો.
મિથુન: કાર્યક્ષેત્રમાં સફળતા માટે મહેનતની જરૂર ઉભી થાય તેમજ ધંધા-વ્યવસાયમાં કામ પાર પડે અને આરોગ્ય જોખમાય..
કર્ક: સગા-વ્હાલા સાથે સમય અનુકુળ બનશે, આવકની વૃદ્વિ માટેની તકો સાંપડી શકશો તેમજ ગળામાં દુખાવો થાય..
સિંહ: ધીરજથી કરેલ કાર્યોમાં ગતિશિલતા આવે, આર્થિક મૂંઝવણોનો અંત આવે, પ્રેમમાં નિષ્ફળતા મળી શકે.
કન્યા: નોકરી અને વાહન અંગેના પ્રંસગો પાર પડે અને તબિયત નરમ-ગરમ રહે, પ્રવાસ ફળે.
તુલા: ગૃહજીવનમાં વિખવાદ ઉભો થતો જણાય તેમજ મનોદશાને શાંતિ અને ધીરજની સ્થિતિમાં રાખવી.
વૃશ્વિક: લાભની આશા નિષ્ફળતામાં પરિણમે અને સંતાન અંગેના પ્રશ્નો હલ થાય.
ધન: આવક કરતા જાવક વધતી જણાય તેમજ તબિયત અંગે ખાસ ધ્યાન આપવું, આનંદ પ્રસંગ બને.
મકર: કાર્યક્ષેત્રમાં સાનુકુળતા જણાય અને આપના સપના પૂર્ણ થતા જણાય.
કુંભ: વ્યવસાયિક સમસ્યાઓ ઉકેલાતી જણાય અને મિત્રનો સહકાર સાંપડે.
મીન: નોકરી ધંધામાં મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મળી રહે અને તબિયત નરમ ગરમ રહે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.