ધર્મજ્યોતિષ:જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ??

મેષ: નાણાકીય સમસ્યાનો અનુભવ થાય, તબિયત સાચવવી અને પ્રવાસ ફળે.

વૃષભ: તમારા કાર્યક્ષેત્રમાં નવી તકો મળે તેમજ ભાગ્યનો સાથ મળતો જણાય, મહેનત રંગ લાવતી જણાય.

મિથુન: ચિંતાના વાદળો ઘેરાતા જણાય, તમારા કાર્યક્ષેત્રમાં અંતરાય આવતા જણાય અને ધીરજથી કામ લેવું.

કર્ક: કાર્યક્ષેત્રમાં પ્રગતિની તકો ઉભી થાય તેમજ બદલી અને ઉન્નતીની તકો મળે, પ્રવાસમાં સાનુકુળતા બને.

સિંહ: આવક કરતા જાવકના પ્રસંગો બને અને અગત્યના પ્રશ્નો દૂર થતા જણાય, આરોગ્ય સાચવવું.

કન્યા: આપની સમસ્યાઓથી ચિંતાઓ વધતી જણાય અને ભાગીદારીથી મતભેદ બને.

તુલા: નાણાભીડના પ્રસંગો બનતા જણાય અને કુટુંબ ક્લેશથી દૂર રહેવું, તબિયતનું ખાસ ધ્યાન રાખવું.

વૃશ્વિક: સાનુકુળ તકો મળે, પ્રવાસ-પર્યટનના યોગ બને તેમજ મિલન-મુલાકાતના પ્રસંગ બને, ખર્ચ વધે.

ધન: આપના અગત્યના કામમાં અને નોકરી-ધંધામાં રુકાવટો જણાય તેમજ ઉપરી અધિકારીઓથી ચિંતામાં વઘારો થાય.

મકર: મિલકત-વાહન અંગે સમય સારો રહે અને સંતાન બાબતની ચિંતામાં વધારો થાય.

કુંભ: સમય સાનુકુળ જણાય, ચિંતાઓ હળવી બનતી જણાય અને આવક કરતા જાવક વધે.

મીન: વિરોધીઓથી રાહત મળતી જણાય, ગૃહ વિવાદ ટાળવો, પ્રવાસ સફળ બને અને ખર્ચ જણાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.