મેષ: ગૃહ ક્લેશ ન થાય તે સાચવવું, મનની ચિંતાઓનો અંત આવે અને સ્વાસ્થ્ય અંગે કાળજી લેવી.
વૃષભ: દરેક કાર્યમાં વિધ્નો દૂર થાય, આગળ વધવાના માર્ગો મળે તેમજ શાંતિનો અનુભવ થાય.
મિથુન: પરિસ્થિતિ સુધરતી જણાય, મૂંઝવણો દૂર થાય તેમજ કોઇની પણ સાથે વાદ-વિવાદમાં ન ઉતરવું.
કર્ક: આર્થિક રીતે સ્વનિર્ભર બનો અને નાણાકીય ભીડ રહે.
સિંહ: નાણાકીય તકલીફો દૂર થાય, વાહન-મકાનના યોગ બને તેમજ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
કન્યા: મનની બેચેની અનુભવાય, શત્રુ ભય સતાવે અને વાદ-વિવાદથી બચવું, ઉગ્રતા અનુભવાય.
તુલા: નાણાની ઉણપ દૂર થાય, મહેનત રંગ લાવે તેમજ સ્વાસ્થ્ય અંગે કાળજી લેવી.
વૃશ્વિક: દરેક કાર્યમાં વિઘ્નો દૂર થાય અને નોકરી-ધંધામાં પ્રગતિ થાય.
ધન: મન ઉગ્ર અને બેચેની અનુભવે તેમજ આકસ્મિક ખર્ચા આવી શકે.
મકર: દિવસ ચિંતામાં પસાર થાય અને ઉદાસીનતા અનુભવાય.
કુંભ: કાર્ય સિદ્વિના યોગ બને, આગળ વધવાના યોગ બને તેમજ શાંતિનો અનુભવ થાય.
મીન: મનનું ધાર્યું મનમાં રહી જાય તેમજ બીજાની ખુશી માટે નમી જવામાં જ માન સમજીને આગળ વધવું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.