મેષ: જુના વિચારમાં બદલાવ લાવવો પડે, પરિવર્તનના યોગ બને,અને પ્રવાસમાં સફળતા મળે.
વૃષભ: સમસ્યાઓ હલ થાય અને ભાગ્યની મદદ મળે, મિત્રોથી લાભ થાય.
મિથુન: વ્યવસાય-નોકરીમાં સાનુકુળતા સાંપડે તેમજ સ્નેહીથી મિલન થાય.
કર્ક: ભાગીદારીમાં ચિંતા વધે તેમજ કૌટુંબિક પ્રશ્નો કે પછી સંતાન અંગે બેદરકારી મોટી નુકસાની આપે.
સિંહ: પ્રયત્નો ફળદાયી બને,લાભની તક મળે અને સંતાન અંગેની કાર્યમાં પ્રગતિ થાય.
કન્યા: તણાવ દૂર થાય,તેમજ ગૃહ ક્લેશમાં સુધારો આવે,નવી તકો મળે.
તુલા: મુસાફરી જોખમી બને અને આરોગ્ય સાચવવું, કૌટુંબિક પ્રશ્નો વધતા ચિંતામાં વધારો થાય.
વૃશ્વિક: આવનારા દિવસો પ્રગતિકારક બને અને વાહન-મકાનના યોગો બને, ગૃહ વિવાદથી બચવું.
ધન: પ્રયત્નોના બળે નવી તકો ઉભી થાય,અને પોતાનું કાર્યક્ષેત્ર સાચવવું.
મકર: આરોગ્ય સાચવવું, શ્વાસની તકલીફો વધે,અને ઘરમાં વિવાદ ટાળવો, પ્રવાસના યોગ બને.
કુંભ: શેર-સટ્ટામાં આકસ્મિક લાભ થાય, વેપાર-ધંધામાં નફો મળે,અને ધંધાકીય ક્ષેત્રમાં સફળતા મળે.
મીન: આર્થિક સમસ્યા વધે, કુટુંબમાં કલેશ વધે,અને પ્રવાસ મુસાફરી ટાળવી, આરોગ્ય સાચવવું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.