મેષ: મનોદશાને સ્થિર રાખીને આગળ વધવું, અને ચેતીને ચાલવાથી ધંધા-વેપારમાં નુકસાનીથી બચી શકાય.
વૃષભ: મકાન-વાહનના કામકાજ પાર પડે, સમય સુયોગ્ય બનશે અને સફળતા પ્રાપ્ત થાય, વિવાદથી દૂર રહેવું.
મિથુન: ગૃહજીવનમાં મનમેળ બની રહે, આર્થિક મૂંઝવણો દૂર થતી જણાય અને કાર્ય અંગે ધીરજથી કામ લેવું.
કર્ક: મકાન-વાહનની ચિંતામાં હળવાશ મળે, તેમજ વ્યવસાયમાં ગુંચવણો ઉભી થાય, આરોગ્ય અંગે સાચવવું.
સિંહ: મનની સ્થિતિ તણાવગ્રસ્ત રહે અને નાણાકીય મુશ્કેલી ઉભી થાય.
કન્યા: નસીબના પ્રયત્ને સફળતા પ્રાપ્ત થાય અને નાણા ભીડ દૂર થાય, સ્વાસ્થ્ય અંગે સાચવવું.
તુલા: અણધાર્યા ખર્ચા અચાનક આવી શકે અને નાણાકીય મુશ્કેલી ઉભી થાય, ગૃહમાં વિવાદ ટાળવો.
વૃશ્વિક: ધંધા-વ્યવસાયમાં મિત્ર-સ્નેહીથી લાભ થાય તેમજ પ્રિયજનથી સુમેળ સાધવાના પ્રસંગો બને, પ્રવાસ ફળે.
ધન: વિવાદથી ખાસ દૂર રહેવું તેમજ આરોગ્ય સારું રહે, કાર્ય સિદ્વિના યોગ બને.
મકર: ધંધા-વ્યવસાયમાં નફાના યોગ બને, નોકરીની તકો ઉભી થાય તેમજ આરોગ્ય સાચવવું.
કુંભ: મહત્ત્વના કામકાજો, શેર સટ્ટામાં રોકાણથી ફાયદો મળે અને જમીનને લગતા પ્રશ્નો હલ થાય.
મીન: નાણાકીય સમસ્યાઓ ઉકેલી શકાશે,તેમજ નવીન તકો સામે આવે, આરોગ્ય નરમ ગરમ રહે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.