મેષ: જુની વિચારસરણીમાં બદલાવ લાવવો પડે,અને પરિવર્તનના યોગ બને, પ્રવાસમાં સફળતા મળે.
વૃષભ: સમસ્યાઓ હલ થાય તેમજ ભાગ્યની મદદ મળે, મિત્રોથી લાભ થાય.
મિથુન: વ્યવસાય-નોકરીમાં સાનુકુળતા સાંપડે અને સ્નેહીથી મિલન થાય, શેર-સટ્ટામાં લાભ મળે.
કર્ક: ભાગીદારીમાં ચિંતા વધે તેમજ કૌટુંબિક પ્રશ્નો કે પછી સંતાાન અંગેની બેદરકારી મોટી નુકસાની આપે.
સિંહ: પ્રયત્નો ફળદાયી બને, લાભની તક રહે અને સંતાન અંગેની કાર્યમાં પ્રગતિ થાય.
કન્યા: તણાવ દૂર થાય અને ગૃહ ક્લેશમાં સુધારો આવે, નવી તકો મળે.
તુલા: મુસાફરી જોખમી બને, આરોગ્ય સાચવવું તેમજ, કૌટુંબિક પ્રશ્નો વધતા ચિંતામાં વધારો થાય.
વૃશ્વિક: આવનારા દિવસો પ્રગતિકારક બને, વાહન-મકાનના યોગો બને અને ગૃહ વિવાદથી બચવું.
ધન: પ્રયન્નોના બળે નવી તકો ઉભી થાય, પોતાનું કાર્યક્ષેત્ર સાચવવું,અને પ્રશ્નોના હલ આવે.
મકર: આરોગ્ય સાચવવું, શ્વાસની તકલીફો વધે તેમજ ઘરમાં વિવાદ ટાળવો, પ્રવાસના યોગ બને.
કુંભ: શેર-સટ્ટામાં આકસ્મિક લાભ મળે અને વેપાર-ધંધામાં નફો થાય, ધંધાાકીય ક્ષેત્રમાં સફળતા મળે.
મીન: આર્થિક સમસ્યા વધે, કુટુંબમાં કલેશ વધે અને પ્રવાસ-મુસાફરી ટાળવી, આરોગ્ય સાચવવું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.