મેષ: મહત્ત્વના કાર્યો ધીરે ધીરે સફળતામાં પરિણમે અને મકાન-મિલકતમાં રોકાણનું આયોજન બને.
વૃષભ: તબિયત સાચવવી પડે, આર્થિક રીતે ખર્ચ વધે, ચિંતા વઘે તેમજ અકસ્માતથી સાચવવું.
મિથુન: માનસિક ચિંતામાં હળવાશ રહે, શેર-સટ્ટામાં આકસ્મિક લાભ થાય, વાદ-વિવાદમાં ઉતરવું નહીં અને તબિયત સાચવવી.
કર્ક: ભાગ્યનો દરવાજો ખૂલે, વાદ-વિવાદ ના થાય તે સાચવવું, તેમજ પ્રવાસ-પ્રિયજનની મુલાકાતના યોગ બને.
સિંહ: ગૃહ ક્લેશ ના થાય તેની કાળજી રાખવી અને મનની ચિંતાનું નિરાકરણ ના મળે, ચિંતા વઘે.
કન્યા: આવકનો સ્ત્રોત ઉભો થાય, સહાય મળતી જણાય તેમજ જીવનસાથીનો સહકાર મળે.
તુલા: સમસ્યાઓ વધતી જણાય, ગૃહજીવનમાં ચકમક ના યોગ બને,તેમજ અકસ્માતથી સાવધ રહેવું.
વૃશ્વિક: માનસિક ભાર વધે, ખોટા ખર્ચથી બચવું તેમજ મનદુખના પ્રસંગ બને.
ધન: પ્રયત્નોનું યોગ્ય ફળ મળે, સંતાન અંગે ચિતા સતાવે તેમજ અજાણ્યા ભયનો સામનો કરવો પડે.
મકર: કૌટુંબિક સંજોગો સુધરે, જીવનસાથી જોડે મનમેળ રાખવો,અને મકાન-વાહનના બાબતે આયોજન બને.
કુંભ: ભાગ્યનો અવરોધ જણાય,અને માતા-પિતા સાથે મતભેદ થાય, પ્રવાસમાં અડચણ ઉભી થાય.
મીન: તબિયતમાં ચિંતા રહે, અકસ્માતથી સાવધાન રહેવું તેમજ ખર્ચ અંગે આયોજન કરવું પડે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.