મેષ: મહત્ત્વના કાર્યો ધીરે ધીરે સફળતામાં પરિણમે અને મનના પ્રશ્નોનું નિરાકરણ આવે, મકાન-મિલકતમાં રોકાણનું આયોજન બને.
વૃષભ: તબિયત સાચવવી પડે, આર્થિક રીતે ખર્ચ વધે તેમજ અકસ્માતથી સાચવવું, માનસિક ચિંતા વધે.
મિથુન: માનસિક ચિંતામાં હળવાશ અનુભવાય અને શેર-સટ્ટામાં આકસ્મિક લાભ, વાદ-વિવાદમાં ઉતરવું નહીં, તબિયત સાચવવી.
કર્ક: ભાગ્યનો દરવાજો ખૂલે, વાદ-વિવાદ ના થાય તે સાચવવું, પ્રવાસ-પ્રિયજનની મુલાકાતનો યોગ બને.
સિંહ: ગૃહ ક્લેશ ના થાય તેની કાળજી રાખવી અને મનની ચિંતાઓનું નિરાકરણ ના મળે, ચિંતા વઘે.
કન્યા: આવકનો સ્ત્રોત ઉભો થાય, સહાય મળતી જણાય અને જીવનસાથીનો સહકાર મળે, આરોગ્ય સારું રહે.
તુલા: સમસ્યાઓ વધતી જણાય, ગૃહજીવનમાં ચકમકનો યોગ બને તેમજ અકસ્માત-બીમારીથી સાવધ રહેવું.
વૃશ્વિક:માનસિક ભાર વધે,અને ખોટા ખર્ચથી બચવું, મનદુખના પ્રસંગ બને.
ધન: પ્રયત્નોનું યોગ્ય ફળ મળે, સંતાન અંગે ચિંતા સતાવે અને અજાણ્યા ભયનો સામનો કરવો પડે.
મકર: કૌટુંબિક સંજોગો સુધરે, જીવન સાથી જોડે મનમેળ રાખવો, તેમજ મકાન-વાહન બાબતે આયોજન સફળ બને
કુંભ: ભાગ્યનો અવરોધ જણાય, માતા-પિતા સાથે મતભેદ થાય, પ્રવાસમાં અડચણ ઉભી થાય.
મીન: તબિયતની ચિંતા રહે, અકસ્માતથી સાવધાન, ખર્ચ અંગે આયોજન કરવું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.