મેષ: મહેનતનું ફળ ઓછુ મળતું જણાય, ખર્ચ પર કાબુ રાખવો અને જુના કાર્યો સીધા થતા દેખાય.
વૃષભ: નાણાકીય તકલીફો દૂર થાય, નવી તકો સાંપડે અને પારિવારિક સમસ્યાઓનો હલ આવે.
મિથુન: નવા નવા કાર્યો આપની સામે આવીને ઉભા રહે અને મિત્ર અને સ્નેહીથી મિલન થાય, વાહન-મકાનના યોગ બને.
કર્ક: મનની મૂંઝવણ દૂર થાય, આવકના રસ્તા ખૂલે,તેમજ આરોગ્ય સારું રહે.
સિંહ: કાર્યમાં સફળતા મેળવવા ખૂબ પ્રયત્ન કરવા પડે અને લાભની તકો ઉભી થાય, આશા રાખી આગળ વધવું.
કન્યા: ભાગ્યની મદદ મળતી જણાય, નવા ક્ષેત્રમાં હાથ અજમાવી શકાય, તેમજ પ્રવાસ ફળે, નવા આયોજનો બને.
તુલા: આપની યોજના માટે પ્રગતિકારક લાભદાયી તક અને સ્વજનની મદદ મળે, પ્રવાસ ફળે.
વૃશ્વિક: આવકની તક મળે તથા નોકરીમાં સાનુકુળતા જણાય, આરોગ્યની કાળજી લેવી.
ધન: અગત્યના કામમાં પ્રગતિ જણાય, મિત્રોથી લાભ મળે અને પ્રવાસ ફળે, ભાગ્યની મદદ મળે.
મકર: કોર્ટ-કચેરીના પ્રશ્નોમાં હળવાશ રહે અને જીવનસાથી સાથે મનમેળ સાધવો, આરોગ્ય જળવાય.
કુંભ: મકાન-વાહન ખરીદવાના યોગ બને, ગૃહજીવન અને સગા વગેરેમાં સંબંધો સાચવવાની જરૂર પડે.
મીન: કપરી સ્થિતિમાંથી બહાર આવવાનો માર્ગ મળે અને નોકરીયાત વર્ગને સાનુકુળ તકો ઉભી થાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.