મેષ: મનના પ્રશ્નોનું નિરાકરણ આવે,અને કાર્યો ધીરે ધીરે સફળતામાં પરિણમે, તબિયતની કાળજી રાખવી.
વૃષભ: આર્થિક રીતે ખર્ચ વધે, તબિયતની કાળજી લેવી અને અકસ્માતથી સાચવવુ.
મિથુન: આકસ્મિક લાભ થાય, માનસિક ચિંતામાં હળવાશ અનુભવાય તેમજ વિવાદમાં ઉતરવું નહીં.
કર્ક: પ્રિયજનની મુલાકાતનો યોગ બને, ભાગ્યનો દરવાજો ખૂલતો જણાય.
સિંહ: મનની ચિંતાઓનું નિરાકરણ આવે અને તબિયતનું ધ્યાન રાખવું.
કન્યા: સહાય મદદ મળતી જણાય, જીવનસાથીનો સહકાર મળે,તેમજ આરોગ્ય સારું રહે.
તુલા: અકસ્માત અને બીમારીથી સાવધ રહેવું અને આવકનો સ્ત્રોત ઉભો થાય.
વૃશ્વિક: ખોટા ખર્ચથી બચીને રહેવું, મનદુખના પ્રસંગો બને,અને તબિયતની કાળજી લેવી.
ધન: અજાણ્યા ભયનો સામનો કરવો પડે, પ્રયત્નોનું ફળ મળતું જણાય,અને સંતાન અંગેની ચિંતા સતાવે.
મકર: મકાન અને વાહનના અંગે આયોજન સફળ બને, જીવનસાથી સાથે મનમેળ રાખવો.
કુંભ: પ્રવાસમાં અડચણ આવે, ભાગ્યનો અવરોધ જણાય,અને તબિયતની કાળજી લેવી.
મીન: અકસ્માતથી સાવધાન રહેવું, તબિયતની ચિંતા રહે તેમજ ખર્ચ પર કાબુ રાખવો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.