મેષ: આવકમાં વધારો થાય, પરિવર્તનના યોગ બને અને પ્રવાસમાં સફળતા મળે.
વૃષભ: ભાગ્યની મદદ મળે અને મિત્રોથી લાભ થાય, સમસ્યાઓનો હલ આવે.
મિથુન: શેર-સટ્ટામાં લાભ થાય,અને નોકરીમાં સાનુકુળતા સાંપડે, સ્નેહીથી મિલન થાય
કર્ક: ભાગીદારીમાં ચિંતા વઘે, કૌટુંબિક પ્રશ્નો કે પછી સંતાન અંગેની બેદરકારી મોટી નુકસાની આપે.
સિંહ: કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય,તેમજ પ્રયત્નો ફળદાયી બને, લાભની તક રહે.
કન્યા: તણાવ દૂર થાય,તેમજ ગૃહ જીવનમાં સુધારો આવે, નવી તકો મળે.
તુલા: કૌટુંબિક પ્રશ્નો વધતા ચિંતામાં વધારો થાય અને મુસાફરી જોખમી બને, આરોગ્ય સાચવવું.
વૃશ્વિક: આવનારા દિવસો પ્રગતિકારક બને, વાહન-મકાનના યોગો બને,અને ગૃહ વિવાદથી બચવું.
ધન: નવી તકો ઉભી થાય, અને પોતાનું કાર્યક્ષેત્ર સાચવવું, પ્રશ્નોનો હલ આવે.
મકર: આરોગ્ય સાચવવું, અને ઘરમાં વિવાદ ટાળવો, આરોગ્યની કાળજી લેવી.
કુંભ: શેર-સટ્ટામાં આકસ્મિક લાભ થાય, વેપાર ધંધામાં નફો મળે, ધંધાકીય ક્ષેત્રમાં સફળતા મળે.
મીન: આર્થિક સમસ્યા વધે, કુટુંબમાં ક્લેશ વઘે અને પ્રવાસ મુસાફરી ટાળવી, આરોગ્ય સાચવવું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.