ધર્મજ્યોતિષ:જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ?

મેષ: શંકા-કુશંકાઓથી દૂર રહેવું, નવીન તકો આવતી જણાય અને યોગ્ય માર્ગદર્શન મેળવી આગળ વધવું.

વૃષભ: કુટુંબમાં મનમેળ બની રહે, સમય અને સ્થિતિ પ્રતિકૂળ બની રહે તેમજ સ્વાસ્થ્ય અંગે કાળજી લેવી.

મિથુન: લાભની આશા ઠગારી નીવડે, સંતાન અંગેની ચિંતા દૂર થતી જણાય તેમજ આરોગ્ય સારું રહે.

કર્ક: ધંધા-વેપારમાં ધીમી પ્રગતિ જણાય તેમજ વિલંબમાં પડેલા કાર્યો પાર પડે, નવી તકો મળે.

સિંહ: ગૃહજીવનમાં કલેશથી બચવું, લાણીમાં વહી ન જવું અને નાણા ભીડ ઓછી થાય.

કન્યા: ગૃહ જીવનમાં આવતી તકલીફો દૂર થાય, મનમેળ રહે અને અવરોધો દૂર થાય.

તુલા: સફળતા મેળવવા મહેનત કરવી પડે, આવકનો માર્ગ ખૂલે અને સ્વજનની મદદ મળે.

વૃશ્વિક: કાર્યની સફળતા મળે, માન-પ્રતિષ્ઠામાં વધારો થાય તેમજ તણાવ દૂર થાય.

ધન: મનોચિંતા દૂર થાય, આનંદ પ્રસંગ બને તેમજ તબિયતની કાળજી લેવી.

મકર: મિત્ર-સ્વજનની મદદ મળે, નાણાકીય રાહત જણાય તેમજ પ્રવાસ સફળ બને.

કુંભ: સંતાન અંગેની ચિંતામાં સુધારો થાય, આરોગ્ય સાચવવું અને આર્થિક સંકડામણો દૂર થાય.

મીન: આર્થિક કામકાજ માટે સાનુકુળતા સમય છે અને કાર્યભાર હળવો થતો જણાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.