મેષ: ધાર્યું કામ પાર પડે, સ્નેહીજન સાથે મિલન થાય અને આરોગ્યનું ધ્યાન રાખવું.
વૃષભ: સમય પ્રગતિકારક રહે, નવીન તકો સામે આવે અને વાદ-વિવાદ ન થાય તે સાચવવું.
મિથુન: મહત્ત્વની કામગીરીમાં સફળતા મળે તેમજ સંતાન અને અભ્યાસના પ્રશ્નો હલ થાય.
કર્ક: અગત્યના પ્રશ્નો હલ થાય, ગૃહ વિવાદ હલ થશે અને નવા સંબંધો બંધાય.
સિંહ: મનોરથ પુરા કરવા પ્રયત્નો ફળે, સ્નેહીથી મુલાકાત ના યોગ બને અને ચિંતા દૂર થાય.
કન્યા: મનોબળમાં આપોઆપ વધારો થાય અને પ્રગતિકારક સમય, ધાર્યા કામ પાર પડે.
તુલા: ખર્ચ વધે, તબિયતની કાળજી લેવી અને કૌટુંબિક ચિંતા વધે.
વૃશ્વિક: આપની ચિંતા દૂર થાય તેમજ ખર્ચ જણાય, નોકરી-ધંધામાં સાનુકુળતા મળે.
ધન: ધાર્યું કામ થવામાં અવરોધો દૂર થાય અને મિત્ર-મિલનના યોગ બને, પ્રવાસથી લાભ થાય.
મકર: મહત્ત્વની કામગીરીમાં સફળતા મળે અને અભ્યાસના પ્રશ્નો હલ થાય, સ્નેહીથી મિલન થાય.
કુંભ: આપની મુરાદ પુરી થતી જણાય,તેમજ નસીબનું પાંદડુ જોર કરશે, પ્રવાસ ફળે.
મીન: મકાન-વાહન લેવાના યોગ બને, આવક કરતા જાવક વધે અને આરોગ્યની કાળજી લેવી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.