મેષ: નોકરી-ધંધામાં મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મળે અને તબિયત નરમ ગરમ રહે.
વૃષભ: વ્યવસાયિક અને સામાજિક સમસ્યાઓનો ઉકેલ આવતો જણાય તેમજ મિત્ર-બંધુઓનો સહકાર મળે.
મિથુન: કાર્યક્ષેત્રમાં સાનુકુળતા જણાય, આપના સપના પૂર્ણ થતા જણાય અને મિત્ર-સ્નેહીથી મિલન થાય.
કર્ક: આવક કરતા જાવક વધતી જણાય તેમજ તબિયત અંગે ખાસ કાળજી લેવી
સિંહ: લાભની આશા નિષ્ફળતામાં પરિણમે અને સંતાન અંગેના પ્રશ્નો હલ થાય.
કન્યા: ગૃહ જીવનમાં વિખવાદ ઉભો થતો જણાય અને મનોદશાને શાંતિ અને ધીરજની સ્થિતિમાં રાખવી હિતાવહ.
તુલા: નોકરી-મકાન-વાહનના પ્રસંગો પાર પડશે અને તબિયત નરમ ગરમ રહે.
વૃશ્વિક: ધીરજથી કરેલા કાર્યોમાં ગતિશિલતા આવે અને આર્થિક મૂંઝવણોનો અંત આવે, પ્રેમમાં નિષ્ફળતા મળે.
ધન: સગા-વ્હાલા અને પરિવાર સાથે સમય સાનુકુળ રહે અને આવકની વૃદ્વિ માટેની તકો સાંપડી શકશો.
મકર: કાર્યક્ષેત્રમાં સફળતા માટે મહેનતની જરૂર ઉભી થાય, તેમજ ધંધા-વ્યવસાયમાં અગત્યના કામ પાર પડે
કુંભ: સાવધાનીથી મુશ્કેલીઓમાંથી બચી શકશો અને સ્વજનથી મનમેળ સાધી શકશો.
મીન: પરિવાર અંગે સમય સારો રહે, તેમજ આવકની વૃદ્વિ માટેની તકો સાંપડી શકશો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.