મેષ: કૌટુંબિક સ્થિતિ અને પતિ-પત્નીના મનમેળ બની શકે અને સમય અને સ્થિતિ પ્રતીકૃળ બનતી જણાય.
વૃષભ: શંકા-કુશંકાઓથી દૂર રહેવું, લાભની તકો ઉભી થતી જણાય, પ્રવાસથી સફળતા મળે.
મિથુન: ધંધા-વેપારમાં ધીમી પ્રગતિ જણાય, વિલંબમાં પડેલા કાર્યો પાર પડે તેમજ નવી તકો બારણે આવીને ઉભી રહે.
કર્ક: લાભની આશા ઠગારી નીવડે, સંતાન અંગેની ચિંતા દૂર થતી જણાય અનેઆરોગ્ય સારું રહે.
સિંહ: અવરોધો દૂર થાય, સ્નેહી-સ્વજનથી મુલાકાત, સાનુકુળ તક મળે, પ્રવાસ ફળે.
કન્યા: ગૃહજીવનમાં ક્લેશથી બચવું, સ્નેહીથી મિલન, નાણાભીડ ઓછી થાય, તણાવ દૂર થાય.
તુલા: કાર્યની સફળતા મળે, યશ-માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય અને, તણાવ દૂર થાય.
વૃશ્વિક: સફળતા અને લાભ માટે વધુ પ્રયત્ન કરવા પડે, આવકનો માર્ગ ખૂલે, સ્વજનની મદદ મળે.
ધન: આપના આર્થિક કામકાજો માટે સાનુકુળતા, લાભની આશા ફળે, અને કુટુંબમાં શાંતિ રહે.
મકર: ચિંતા-તણાવ દૂર થાય, આનંદ પ્રસંગે બને, તબિયત અંગે સાનુકુળતા બને.
કુંભ: મિત્ર-સ્વજનની મદદ રહે, નાણાકીય રાહત જણાય, પ્રવાસ સફળ બને.
મીન: આર્થિક કામકાજ માટે સાનુકુળતા રહે, મકાન-મિલકત અને સંતાનની ચિંતા ઓછી થતી જણાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.