મેષ: આશાવાદી બનશો અને કાર્યક્ષેત્રની નવા રાહો ખુલશો.
વૃષભ: ખર્ચ-ખરીદી પર કાબુ રાખવો, નાણા ભીડનો અનુભવ થાય અને મિત્રની મદદ મળે.
મિથુન: મનોકામના પૂર્ણ કરવાનો સંજોગ બને અને કૌટુંબિક સહયોગ રહે, તબિયતમાં સુધારો મળે.
કર્ક: સામાજિક અથવા વ્યવસાયિક ક્ષેત્રમાં મુશ્કેલીઓ વધતી જણાય તેમજ આરોગ્ય સાચવજો.
સિંહ: ધંધામાં વિકાસ થાય અને પતિ-પત્ની વચ્ચે મનમુટાવ દૂર થાય.
કન્યા: ગૃહજીવનમાં સ્વજન-સગા વગેરે અંગે સંબંધોમાં સુધારો આવે અને આરોગ્યની ચિંતા દૂર થાય.
તુલા: મકાન-સંપત્તિ અને વાહન અંગે રાહત અનુભવાય અને આરોગ્યની કાળજી લેવી.
વૃશ્વિક: આર્થિક ચિંતા હળવી બને, આરોગ્ય સુધરે અને આવકની નવી તકો ઉભી થાય.
ધન: કાર્યક્ષેત્રના પ્રયત્નો ફળદાયી બને, સ્નેહી-સ્વજનથી મિલન થાય અને લાભની તક ઉભી થાય.
મકર: આવક કરતા જાવક વધે, તબિયત સાચવવી અને ગૃહ ક્લેશ અને વાદ-વિવાદ ન થાય તે સાચવવું.
કુંભ: મહત્ત્વના કામકાજ સફળ બને, મકાન-વાહન ખરીદવાના યોગ બને અને ચિંતા દૂર થાય.
મીન: અગત્યના કામમાં પ્રગતિ થાય, મિત્રોથી લાભ થાય તેમજ પ્રવાસનું આયોજન થાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.