મેષ: ચિંતા હળવી થતી જણાય, શુભકાર્ય થતા જણાય અને જીવનસાથી સાથે મનમેળ બની શકે.
વૃષભ: અવરોધો દૂર થતા જણાય તેમજ નાણાકીય બાબતે કોઇની મદદ મળતી જણાય.
મિથુન: પ્રયત્નો ફળદાયી બને, પ્રવાસમાં અનુકુળ તકો ઉભી થાય તેમજ મુલાકાત યોગ બને.
કર્ક: કાર્ય સફળતા યોગ્ય બને તેમજ મકાન-વાહન લેવાના યોગ બને, માતા-પિતા અંગેની ચિંતા હળવી થતી જણાય.
સિંહ: મનની મૂંઝવણોનો અંત આવે, લાભ વધે અને મિલન મુલાકાતના પ્રસંગો બને.
કન્યા: આરોગ્ય અંગે કાળજી રાખવી, કરજ અને લોન દેવું થાય, પ્રવાસ ફળે.
તુલા: માનસિક શારીરિક તણાવમાં વધારો થાય અને ગૃહજીવનમાં સાનુકુળતા જણાય.
વૃશ્વિક: ધારેલા કૌટુંબિક કાર્યો પાર પડે, આવકમાં અવરોધ આવતો જણાય તેમજ તબિયતમાં સુધારો થાય.
ધન: સમસ્યાઓનો હલ મળે અને પ્રવાસની યોજનાને આગળ વધારી શકાય.
મકર: આપના અગત્યના કાર્ય સંપતિ-વાહનના કામો આગળ વધે અને વડીલ વર્ગ તરફથી સારો સહકાર મળે.
કુંભ: અનુકુળ તક-મિલન થાય, લાભની આશા ફળે અને પ્રગતિનો માર્ગ દેખાય.
મીન: ખર્ચ વધે, આરોગ્યની કાળજી લેવી અને હરીફની ચિંતા ઉકેલાતી જણાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.