ધર્મજ્યોતિષ:જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ??

મેષ: કોઇપણ કાર્ય કરતા પહેલા ગણતરી કરીને પગલા ભરવા,અને ધીરજપૂર્વક કાર્ય કરવું.

વૃષભ: કોઇપણ કાર્યમે કરતા અણધાર્યા બનાવ ન બને તેની સાવધાની રાખવી અને ક્રોધને કાબુમાં રાખવો.

મિથુન: પોતાની જાતને બહેતર બનાવવાનો પ્રયાસ કરવો તેમજ સ્વાસ્થ્યની કાળજી રાખવી.

કર્ક: નાણાકીય બાબતો પર ખાસ ધ્યાન આપીને રોકાણ કરવું અને ખોટા ખર્ચના પ્રસંગો ન બને તેનું ધ્યાન રાખવું.

સિંહ: જીવનની દરેક મુશ્કેલીઓનો હલ છે અને એમ માનીને ચાલવું, રાહત અને લાભની તક મળે.

કન્યા: સંજોગો ધીમે ધીમે પોતાના સાનુકુળ થતા જણાય અને મનની આશાઓ પૂર્ણ કરવા દરેકની મદદ લેવી પડે.

તુલા: મૂંજવણોનો ઉકેલ આવતો જણાય અને કોઇના સાથ સહકારની જરૂર પડે, નાણાભીડ રહે.

વૃશ્વિક: ખર્ચ અને રોકાણ બંને સુયોગ્ય આયોજન સાથે કરવું અને કંઇક મેળવવા કંઇક ગુમાવવું પડે.

ધન: કોઇપણ કાર્યને પાર પાડવા આપનો ધ્યેયલક્ષી વલણ જ ફળદાયી બને અને આર્થિક પ્રશ્નોનો હલ આવે.

મકર: લાગણીઓનો ઉતાર ચઢાવ પર કાબુ રાખવો અને સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી.

કુંભ: સંજોગો પરિસ્થિતિ બહારના આવવાથી તમે માનસિક રીતે તુટી ના જાય તે સાચવવું અને પ્રવાસ ફળે.

મીન: પારકી આસ સદા નિરાશ જેવી સ્થિતિ બને અને પોતાની જાત પર આશા રાખી કામ કરતા કાર્ય પૂર્ણ થતું જણાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.