મેષ: નોકરી-ધંધામાં મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મળી રહે અને તબિયત નરમ ગરમ રહે, સ્વજનથી મનમેળ.
વૃષભ: વ્યવસાયિક અને સામાજિક સમસ્યાઓનો ઉકેલ આવતો જણાય અને મિત્ર-બંધુઓનો સહકાર સાંપડે.
મિથુન: કાર્યક્ષેત્રમાં સાનુકુળતા જણાય, આપના સપના પૂર્ણ થતા જણાય.
કર્ક: આવક કરતા જાવક વધતી જણાય અને તબિયત અંગે ખાસ ધ્યાન આપવું.
સિંહ: લાભની આશા નિષ્ફળતામાં પરિણમે અને સંતાન અંગેના પ્રશ્નો હલ થાય, મિત્ર સાથે મુલાકાત થાય.
કન્યા: ગૃહજીવનમાં વિખવાદ ઉભો થતો જણાય અને મનોદશાને શાંતિ અને ધીરજની સ્થિતિમાં રાખવી.
તુલા: નોકરી-મકાન-વાહનના પ્રસંગો પાર પડશે અને તબિયત નરમ ગરમ રહે.
વૃશ્વિક: ધીરજથી કરેલા કાર્યોમાં ગતિશિલતા આવે અને આર્થિક મૂંઝવણોનો અંત આવે.
ધન: સગા-વ્હાલા સાથે સમય સાનુકુળ બને અને આવકની વૃદ્વિ માટેની તકો સાંપડી શકશો.
મકર: કાર્યક્ષેત્રમાં સફળતા માટે મહેનતની જરૂર ઉભી થાય અને ધંધા-વ્યવસાયમાં અગત્યના કામ પાર પડે.
કુંભ: સાવધાનીથી મુશ્કેલીઓમાંથી બચી શકશો અને સ્વજનથી મનમેળ સાધી શકશો.
મીન: સગા-સ્નેહી અંગે સમય સાનુકુળ બને અને આવકની વૃદ્વિ માટેની તકો સાંપડી શકશો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.