મેષ: મકાન-વાહન લેવાના યોગ બને, આવક કરતા જાવક વધે તેમજ આરોગ્ય સાચવવું.
વૃષભ: આપની મુરાદ પુરી થતી જણાય અને નસીબનું પાદડું જોર કરશે, પ્રવાસ ફળે.
મિથુન: મહત્ત્વની કામગીરીમાં સફળતા મળે અને સંતાન અભ્યાસના પ્રશ્નો હલ થતા જણાય.
કર્ક: ધાર્યું કામ થવામાં અવરોધો દૂર થાય અને મિત્ર-મિલનના યોગ બને, પ્રવાસથી લાભ થાય.
સિંહ: આપની ચિંતા દૂર થાય, ખર્ચ જણાય, શત્રુભય દૂર થાય અને નોકરી-ધંધામાં સાનુકુળતા મળે.
કન્યા: આવક સામે ખર્ચ વધુ થતો જણાય અને તબિયત સાચવવી, કૌટુંબિક ચિંતા વધે.
તુલા: મનોરથ પૂરા થતા જણાય, સ્નેહીથી મૂલાકાતના યોગ બને તેમજ મનની ચિંતા દૂર થાય.
વૃશ્વિક: અગત્યના પ્રશ્નો હલ થાય, ગૃહ વિવાદ હલ થશે અને નવા સંબંધો બંધાય.
ધન: મહત્ત્વની કામગીરીમાં સફળતા મળે અને આરોગ્યના પ્રશ્નો હલ થાય, પ્રવાસ ફળે.
મકર: સમય પ્રગતિકારક રહે, નવીન તકો સામે આવે અને વાદ-વિવાદ ન થાય તે સાચવવું.
કુંભ: ધાર્યું કામ પાર પડે, સ્નેહીજન સાથે મિલન મુલાકાત થાય અને આરોગ્યનું ધ્યાન રાખવું.
મીન: મનોબળમાં આપોઆપ વધારો થતો જણાય અને પ્રગતિકારક સમય, ધાર્યા કામ પાર પાડી શકશો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.