ધર્મજ્યોતિષ:જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ?

મેષ: સગા-સ્નેહી, મિત્ર અને પરિવાર અંગે સમય અનુકુળ રહેશે અને આવકની વૃદ્વિ માટેની તકો સાંપડી શકશો.

વૃષભ: સાવધાનીથી મુશ્કેલીઓમાંથી બચી શકશો અને સ્વજનથી મનમેળ સાધી શકશો.

મિથુન: કાર્યક્ષેત્રમાં સફળતા માટે મહેનતની જરૂર ઉભી થાય અને ધંધા-વ્યવસાયમાં અગત્યના કામ પાર પડે.

કર્ક: સગા-વ્હાલા પરિવાર સાથે સમય સાનુકુળ બને અને આવકની વૃદ્વિ માટેની તકો સાંપડી શકાશે

સિંહ: ધીરજથી કરેલ કાર્યોમાં ગતિશિલતા આવે અને આર્થિક મુંઝવણોનો અંત આવે.

કન્યા: નોકરી-મકાન-વાહનના પ્રસંગો પાર પડશે અને તબિયત નરમ-ગરમ રહે.

તુલા: ગૃહજીવનમાં વિખવાદ ઉભો થતો જણાય અને સ્વાસ્થ્યની કાળજી લેવી.

વૃશ્વિક: લાભની આશા ઉભી થાય અને સંતાન અંગેના પ્રશ્નો હલ થાય.

ધન: આવક કરતા જાવક વધતી જણાય અને તબિયત અંગે કાળજી લેવી.

મકર: કાર્યક્ષેત્રમાં સાનુકુળતા જણાય તેમજ આપના સપના પૂર્ણ થતા જણાય.

કુંભ: વ્યવસાયિક સમસ્યાઓ ઉકેલાતી જણાય અને મિત્રનો સહકાર મળે.

મીન: નોકરી-ધંધામાં મુંઝવતા પ્રશ્નોનો ઉકેલ મળી રહે અને સ્વજનથી મનમેળ રહે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.