મેષ: આપના મનના મનોરથો અધૂરા ન રહી જાય તે માટે સક્રિય રહેવું અને નાણાભીડ વધે.
વૃષભ: આધ્યાત્મિક બળ પ્રાપ્ત થાય, શાંતિનો અનુભવ કરી શકશો અને લાભની તક મળે.
મિથુન: આપના પ્રયત્નો સફળ થતા જણાય અને ગૃહજીવનના પ્રશ્નો હલ થતા લાગે, ખર્ચ-ખરીદીનો પ્રસંગ બને.
કર્ક: આત્મવિશ્વાસ અને હિંમતથી નવી રાહો બનશે અને ધીરજ વધારવી.
સિંહ: લોભ લાલચમાં ફસાવું નહીં, કૌટુંબિક પ્રશ્નો હલ થતા લાગે તેમજ નાણાકીય ચિંતા દૂર થાય.
કન્યા: માનસિક ચિંતાઓમાંથી મુક્તિ મળે અનેપ્રયત્નોમાં ઉત્સાહ વધારવાથી સારું પરિણામ પ્રાપ્ત થાય.
તુલા: મહત્વ કામગીરીને આગળ વધારી શકશો અને આરોગ્યની સંભાળ જરૂરી, નાણાભીડનો ઉકેલ મળે
વૃશ્વિક: ધીરજ અને શાંતિ ચિત્તથી આગળ વધશો તો તણાવ દૂર થશે અને ખર્ચનો વધારો ન થાય તે ધ્યાન રાખવું.
ધન: તમારું ટેન્શન હળવું થતું જણાય તેમજ કૌટુંબિક પ્રશ્નો હલ થતા જણાય.
મકર: ધન લાભ માટે ટૂંકા રસ્તા લેવા નહીં નહીં તો લાંબા ગાળે મોટું નુકસાન થાય તેમજ લાગણીઓને ઠેસ પહોંચતી લાગે.
કુંભ: આવક કરતા જાવક વધતી જણાય અને ઉતાવળીયા નિર્ણયો લેવા નહીં, પ્રવાસથી લાભ પ્રાપ્ત થાય.
મીન: કૌટુંબિક સમસ્યા સુધરતી જણાય અને ચિંતાના વાદળો દૂર થતા જણાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.