મેષ: આરોગ્યની કાળજી લેવી અને સ્નેહીથી મિલનનો પ્રસંગ બને.
વૃષભ: વ્યવસાયિક કાર્યક્ષેત્રમાં નવીન તકો સર્જાય અને કામકાજને આગળ વધારી શકશો, ગૃહક્લેશ અટકાવવો.
મિથુન: સંજોગો કઠિન હોય તો નરમ બનાવી શકશો અને નકારાત્મક વિચારો છોડી હકારાત્મકતા અનુભવી શકશો.
કર્ક: અગત્યના પ્રશ્નોનો હલ લાવી શકશો અને મિત્ર કે સંબંધી સહયોગી બને, પ્રવાસમાં વિલંબ થાય.
સિંહ: અંગત ચિંતા મનને કોરી ખાતી હશે તો નિવારણ મેળવીને રાહત પ્રાપ્ત થાય અને ગૃહજીવનમાં કામકાજ અંગે સાનુકુળતા રહે.
કન્યા: કુટુંબ સ્વજન પાસેથી વધુ પડતી અપેક્ષા ન રાખવી અને પોતાનું હિત વિચારી લાભ મેળવી શકશો.
તુલા: આપના સંકલ્પોને સાકાર કરવા ઇચ્છા ઉપરાંત કાર્યશક્તિ જરૂરી કોઇને અપેક્ષાએ ન રહેવું.
વૃશ્વિક: મનની લાગણીઓ સમયે આવે બહાર કાઢવી અને કાર્ય સફળતાની તક મળે, પ્રવાસ સફળ બને.
ધન: કાર્યબોજ વધતો જણાય અને યોગ્ય આયોજન દ્વારા હળવા બની શકશો.
મકર: આપના ગૂંચવાયેલા કાર્યને ઉકેલી શકશો અને લાભદાયી તકો ઉભી થાય.
કુંભ: સંતાન અંગેની ચિંતા સતાવે, ખર્ચ અંગે સાવધાની રાખવી અને તબિયત સુધરે.
મીન: અણધાર્યા અવરોધો પાર કરીને લક્ષ રાખી આગળ વધી શકશો, મહત્ત્વની મુલાકાત ફળે અને પ્રવાસ મજાનો બને.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.