મેષ: અગત્યના કાર્યો અને પ્રવૃત્તિઓને વેગ મળતો જણાય અને ખુશનમા સંજોગો બને.
વૃષભ: શંકા-કુશંકાઓ દૂર થતી જણાય અને આરોગ્ય સુધરતું જણાય.
મિથુન: તમારા લક્ષ્યાંકો તરફ આગળ વધ્યા કરજો અને સ્વાસ્થ્ય સારું રહેશે.
કર્ક: નિરાશાઓના અંધકારમાથી પ્રકાશ તરફ વેગ મળે અને પ્રયત્નો ફળતા જણાય.
સિંહ: ચિંતાઓના વાદળ વિખેરાતા જણાય અને પ્રતિકૂળ સંજોગો બને.
કન્યા: સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખવી, ખાન-પાન પર કાબુ રાખવો અને સામાજિક પ્રવૃત્તિથી આનંદ મળે.
તુલા: માનસિક સ્વાસ્થતાને ટકાવી રાખવી જરૂરી બને.
વૃશ્વિક: હિંમત અને ધીરજ રાખીને આગળ વધવાથી સમય સાથ આપે અને કલ્પનાના ઘોડા પર લગામ રાખવી.
ધન: આશા અને નિરાશા વચ્ચે મન ઝોલા ખાતુ જણાય અને મિત્રની મદદ મળે, પ્રવાસ ફળે.
મકર: લાગણીઓને કાબુમાં રાખવી, લક્ષ્ય સુધી પહોંચવા પ્રયત્નો વધારવા તેમજ મહત્ત્વની વ્યક્તિ ઉપયોગી બને.
કુંભ: ગૃહજીવનની અને વ્યવસાયિક સમસ્યાઓનો હલ થાય અને ખર્ચ પર કાબુ રાખવો.
મીન: ધીરજની કસોટી થતી જણાય અને હિંમત ન હારવી પ્રયત્નો કરવાથી સારું ફળ મળે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.