મેષ: સ્નેહી-સ્વજનથી મુલાકાત થાય અને સંતાન અંગેની સમસ્યાઓનો હલ આવે.
વૃષભ: ખર્ચ અંગેની સમસ્યાઓનો હલ આવે, ચિંતા હળવી બને અને નોકરીમાં પ્રગતિ થાય.
મિથુન: સંબંધોમાં સુમધુરતા જોવા મળે, પ્રગતિની તક ઉભી થાય અને પ્રવાસ ફળે.
કર્ક: મંદ ગતીએ કાર્યમાં સફળતા મળે, વિરોધીઓથી સાવધાન રહેવું અને આરોગ્ય સાચવવું.
સિંહ: પ્રવાસની તક ઉભી થાય, ભાગ્યના દરવાજા ખૂલતા જણાય અને શુભ સમાચાર મળે.
કન્યા: યશ અને માન વધે, પ્રતિષ્ઠામાં વધારો થાય અને નવીન તકો સામે આવે.
તુલા: મનોકામના પૂર્ણ થાય, સંબંધીઓથી સહકાર મળે અને આરોગ્યની કાળજી લેવી.
વૃશ્વિક: લાભ કરતા વ્યય વધુ થતો જણાય અને તબિયત સાચવવી.
ધન: અગત્યના કાર્યો સફળ બને અને મનની શાંતિ મળે
મકર: આર્થિક સુખની તક મળે, કૌટુંબિક કાર્ય થાય અને તબિયતમાં સુધારો આવે.
કુંભ: અગત્યના કાર્યોમાં સ્વજનોની મદદ મળે, મુસાફરીના યોગ બને અને સ્વજનથી મિલન થાય.
મીન: સંજોગો અનુકુળ બને, નવા કાર્યોમાં લાભ મેળવી શકાય અને તબિયત સાચવવી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.