મેષ: પ્રતિકુળ સંજોગોમાંથી બહાર આવી શકશો અને ગૃહજીવનમાં વાદ-વિવાદ ટાળવો, નાણાભીડ દૂર થાય.
વૃષભ: નોકરી-ધંધામાં વિલંબ થતો જણાય અને ધારેલી સફળતા પ્રાપ્ત થાય, નિરાશાવાદી વલણ રહે.
મિથુન: ચિંતા અને અશાંતિનો વાદળો દૂર થતા જણાય અને પરિસ્થિતિ સાનુકુળ બને.
કર્ક: આપણા કાર્યક્ષેત્રમાં આગળ વધવા માટે આપણું વલણ સમાધાનકારી બનાવવું જરૂરી છે તેમજ નાણાભીડ વધે.
સિંહ: સમય હવે સુધરતો જણાય, સ્થિતિ સુધરે અને કૌટુંબિક સંવાદીતા બને.
કન્યા: મનની મૂંઝવણો દૂર થતી જણાય અને સ્નેહીજનોનો સહકાર મળે, નાણાભીડ દૂર થાય.
તુલા: ગૂંચવાયેલી પરિસ્થિતિમાંથી બહાર આવી શકશો અને મિત્ર સાથે મુલાકાત થાય, પ્રવાસ ફળે.
વૃશ્વિક: આરોગ્ય નબળુ રહે અને ભાગ્યના આધારે તમારા સંજોગો અનુકુળ બનતા દેખાય.
ધન: આર્થિક સામાજિક અને માનસિક બાબતોમાં તણાવ પૂર્ણ વાતાવરણ સર્જાય અને આવક કરતા જાવક વધે.
મકર: ખર્ચ અને ખરીદી પર કાબુ મેળવવો તેમજ મતભેદ ના થાય તે માટે વિચારવું, આરોગ્ય સાચવવું.
કુંભ: કાર્ય સફળતા માટે વધુ પ્રયત્ન કરવા પડે, વાદ-વિવાદ ટાળવો અને સટ્ટામાં લાભ થાય.
મીન: અગત્યના કામકાજો આગળ ધપાવી શકશો અને વિઘ્નોનો અંત આવે, મિત્ર સાથે મુલાકાત થાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.