ધર્મજ્યોતિષ:જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ??

મેષ: આશાવાદી બનશો, કાર્યક્ષેત્રની નવી રાહો ખુલશે અને સામાજિક કાર્ય પરત્વે સાનુકુળતા સર્જાય.

વૃષભ: ખર્ચ-ખરીદી પર કાબુ રાખવો, નાણાભીડનો અનુભવ થાય તેમજ મિત્રની મદદ રહે.

મિથુન: મનોકામના પૂર્ણ કરવાનો સંજોગ બને અને કૌટુંબિક સહયોગ રહે, તબિયતમાં સુધારો થાય.

કર્ક: સામાજિક અથવા વ્યાવસાયિક ક્ષેત્રમાં મુશ્કેલીઓ વધતી જણાય તેમજ આરોગ્ય સાચવજો.

સિંહ: ધંધામાં વિકાસ થાય અને આરોગ્યની કાળજી લેવી.

કન્યા: ગૃહજીવન સારું રહે અને આરોગ્યની ચિંતા દૂર થાય.

તુલા: મકાન-સંપત્તિ અને વાહન અંગે રાહત મળે અને લાભની તક મળે, આરોગ્ય સારું રહે.

વૃશ્વિક: આર્થિક ચિંતા હળવી બને, આરોગ્ય સુધરે અને આવકની નવી તકો મળે.

ધન: કાર્યક્ષેત્રના પ્રયત્નો ફળદાયી બને, સ્નેહી-સ્વજનથી મિલન થાય તેમજ લાભની તક મળે.

મકર: આવક કરતા જાવક વધે, તબિયત સાચવવી અને વાદ-વિવાદ ન થાય તે સાચવવું.

કુંભ: મહત્ત્વના કામકાજ સફળ બને અને મકાન-વાહન ખરીદવાના યોગ બને, ચિંતા દૂર થાય.

મીન: અગત્યના કામમાં પ્રગતિ થાય, મિત્રોથી લાભ થાય અને પ્રવાસનું આયોજન થાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.