મેષ: મનનું ધાર્યું મનમાં રહી જાય અને બીજાની ખુશી માટે નમી જવામાં જ માન સમજીને આગળ વધવું.
વૃષભ: કાર્ય સિદ્વિના યોગ બને, આગળ વધવાના પ્રગતિકારક યોગ બને અને શાંતિનો અનુભવ થાય.
મિથુન: દિવસ ચિંતામાં પસાર થાય, ઉદાસીનતા અનુભવાય અને આરોગ્ય સારું રહે.
કર્ક: મન ઉગ્ર અને બેચેની અનુભવે, આકસ્મિક ખર્ચા આવી ચડે અને તેના વાદ-વિવાદથી દૂર રહેવું.
સિંહ: દરેક કાર્યમાં વિઘ્નો દૂર થાય, નોકરી-ધંધામાં પ્રગતિ થાય અને આરોગ્યનું ધ્યાન રાખવું.
કન્યા: નાણાની ઉણપ દૂર થાય, મહેનત રંગ લાગે અને સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી.
તુલા: મનની બેચેની અનુભવાય, શત્રુ ભય સતાવે અને ઉગ્રતા અનુભવાય.
વૃશ્વિક: નાણાકીય તકલીફો દૂર થાય, વાહન-મકાનના યોગ બને અને શેર-સટ્ટામાં લાભ થાય.
ધન: આર્થિક રીતે સ્વનિર્ભર બનો, નાણાકીય ભીડ રહે અને સાવધ રહેવું.
મકર: પરિસ્થિતિ સુધરતી જણાય, મૂંઝવણો દૂર થાય અને વાદ-વિવાદમાં ન ઉતરવું.
કુંભ: દરેક કાર્યમાં વિઘ્નો દૂર થાય, આગળ વધવાના માર્ગો મળે અને શાંતિનો અનુભવ થાય.
મીન: ગૃહ ક્લેશ ન થાય તે સાચવવું, મનની ચિંતાઓનો અંત આવે અને સ્વાસ્થ્ય અંગે કાળજી લેવી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.