ધર્મજ્યોતિષ:જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ???

મેષ: આરોગ્યની કાળજી લેવી, આર્થિક બાબતોનું ધ્યાન રાખવું તેમજ સ્નેહીથી મિલન પ્રસંગ બને.

વૃષભ: વ્યવસાયિક કાર્યક્ષેત્રમાં નવીન કરો સર્જાય અને કામકાજને આગળ વધારી શકશો, ગૃહક્લેશ અટકાવવો.

મિથુન: સંજોગો કઠિન હોય તો નરમ બનાવી શકશો અને નકારાત્મક વિચારો છોડી હકારાત્મકતા અનુભવી શકશો.

કર્ક: અગત્યના પ્રશ્નોનો હલ લાવી શકશો અને મિત્ર કે સંબંધી સહયોગી બને.

સિંહ: અંગત ચિંતા મનને કોરી ખાતી હશે તો નિવારણ મેળવીને રાહત મળે અને ગૃહજીવનમાં કામકાજ અંગે સાનુકુળતા રહે.

કન્યા: કુટુંબ સ્વજન પાસેથી વધુ પડતી અપેક્ષા ન રાખવી અને પોતાનું હિત વિચારી લાભ મેળવી શકશો

તુલા: આપના સંકલ્પોને સાકાર કરવા કોઇની અપેક્ષાએ ન રહેવું અને આરોગ્યની કાળજી લેવી.

વૃશ્વિક: મનની લાગણીઓ સમય આવે બહાર કાઢવી અને કાર્ય સફળતાની તક મળે, પ્રવાસ સફળ બને.

ધન: કાર્યબોજ વધતો જણાય તેમજ ગૃહજીવનમાં સંવાદિતા રહે.

મકર: આપના ગૂંચવાયેલા કાર્યને ઉકેલી શકશો અને લાભદાયી તકો ઉભી થાય, પ્રવાસ ફળે.

કુંભ: સંતાન અંગેની ચિંતા સતાવે, ખર્ચ અંગે સાવધાની રાખવી અને એતબિયત સુધરે.

મીન: અણધાર્યા અવરોધો પાર કરીને આગળ વધી શકશો અને મહત્ત્વની મુલાકાત ફળે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.