મેષ: કોઇપણ કાર્ય કરતા પહેલા ગણતરી કરીને પગલા ભરવા તેમજ ધીરજપૂર્વક કાર્ય કરવું.
વૃષભ: કોઇપણ કાર્યને કરતા અણધાર્યા બનાવ ન બને તેની સાવધાની રાખવી તેમજ ગુસ્સાને કાબુમાં રાખવો.
મિથુન: પોતાની જાતને બહેતર બનાવવાનો પ્રયાસ કરવો અને આરોગ્યની કાળજી લેવી.
કર્ક: નાણાકીય બાબતો પર ખાસ ધ્યાન આપવું અને ખોટા-ખર્ચના પ્રસંગો ના બની જાય તે જોવું.
સિંહ: જીવનની દરેક મુશ્કેલીઓનો હલ છે એમ માનીને ચાલવું તેમજ રાહત અને લાભની તક મળે, શાંતિનો અનુભવ થાય.
કન્યા: સંજોગો ધીમે-ધીમે પોતાના સાનુકુળ થતા જણાય અને મનની આશાઓ પૂર્ણ કરવા દરેકની મદદ લેવી પડે.
તુલા: મૂંઝવણો-પ્રશ્નોનો ઉકેલ આવતો જણાય, કોઇના સાથ અને સહકારની જરૂર પડે, કંઇક ગુમાવવું પડે.
વૃશ્વિક: ખર્ચ અને રોકાણ બંને સુયોગ્ય આયોજન સાથે કરવું અને સ્વાસ્થ્યની કાળજી લેવી.
ધન: કોઇપણ કાર્યને પાર પાડવા આપનો ધ્યેયલક્ષી વલણ જ ફળદાયી બને અને આર્થિક પ્રશ્નોનો હલ આવે.
મકર: લાગણીઓનો ઉતાર-ચઢાવ પર કાબુ રાખવો અને સ્વાસ્થ્ય અંગે કાળજી લેવી, નાણાભીડ દૂર થાય.
કુંભ: તમે માનસિક રીતે તૂટીના ના જાવ તે સાચવવું અને પ્રવાસ ફળે.
મીન: પારકી આસ સદા નિરાશ જેવી સ્થિતિ બને અને પોતાની જાત પર આશા રાખી કામ કરતા રહો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.