મેષ: મનનું ધાર્યું મનમાં રહી જાય અને બીજાની ખુશી માટે નમી જવામાં જ માન સમજવું.
વૃષભ: કાર્ય સિદ્વિના યોગ બને, આગળ વધવાના પ્રગતિકારક યોગ બને અને શાંતિનો અનુભવ થાય.
મિથુન: દિવસ ચિંતામાં પસાર થાય, ઉદાસીનતા અનુભવાય અને કાર્યમાં રૂચિ ન આવે, આરોગ્ય સારું રહે.
કર્ક: મન ઉગ્ર અને બેચેની અનુભવે, આકસ્મિક ખર્ચા આવી ચડે અને વાદ-વિવાદથી દૂર રહેવું.
સિંહ: દરેક કાર્યમાં વિઘ્નો દૂર થાય, નોકરી-ધંધામાં પ્રગતિ થાય અને આરોગ્યનું ધ્યાન રાખવું.
કન્યા: નાણાની ઉણપ દૂર થાય, મહેનત રંગ લાવે અને સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી, નવી રાહો બને.
તુલા: મનની બેચેની અનુભવાય, અજાત શત્રુ ભય સતાવે, વાદ-વિવાદથી બચવુ અને આરોગ્ય સાચવવું
વૃશ્વિક: નાણાકીય તકલીફો દૂર થાય, શેર-સટ્ટામાં લાભ થાય અને સ્વાસ્થ્ય સાચવવું..
ધન: આર્થિક રીતે સ્વનિર્ભર બનો, નાણાકીય ભીડ રહે અને ગૃહક્લેશથી સાવધ રહેવું.
મકર: પરિસ્થિતિ સુધરતી જણાય, મૂંઝવણો દૂર થાય, ગૃહવિવાદ થાય…
કુંભ: દરેક કાર્યમાં વિઘ્નો દૂર થાય, આગળ વધવાના માર્ગો મળે, શાંતિનો અનુભવ થાય.
મીન: ગૃહક્લેશ ન થાય તે સાચવવું, મનની ચિંતાઓનો અંત આવે અને આરોગ્ય અંગે કાળજી લેવી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.