મેષ: આત્મવિશ્વાસથી મજબૂત બનો અને તમારી હિંમતનો લાભ તમને મળતો જણાય, પ્રવાસ ફળે.
વૃષભ: આપના મનની મૂંઝવણો દૂર થતી જણાય અને લાભની આશા જણાય, પ્રવાસ ફળે.
મિથુન: લાભદાયી સંજોગો બને, ધીરજથી કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકશો અને મહત્ત્વના નિર્ણય લેશો.
કર્ક: આપના પ્રયત્નોનું મીઠું ફળ મળે, ધીરજની જરૂર પડે અને નાણા ભીડ વધે.
સિંહ: આરોગ્ય સાચવવું, માનસિક હતાશામાંથી બહાર આવી શકશો અને કૌટુંબિક કામ બને.
કન્યા: જીવનમાં આવતા વિઘ્નોને પાર પાડી શકશો અને ગૃહજીવનમાં સંવાદિતા રહે, નાણા ભીડ વધે.
તુલા: પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો અને નાણાભીડમાંથી બહાર આવવાનો પ્રયત્ન ફળ બને અને આરોગ્ય સાચવવું.
વૃશ્વિક: આપના કાર્યક્ષેત્રમાં વિકટતા અને બેદરકારી છતા લાભદાયી તક મળે અને ગૃહકલેશ ટાળવો.
ધન: પ્રસન્નતા અને શાંતિ માટે જતુ કરવાની ભાવના ઉપયોગી જણાય અને પોતાના મંતવ્યને વળગી ન રહેવું.
મકર: આપના વ્યવસાયિક કાર્ય અંગે પ્રયત્નો ફળદાયી નિવડે અને આપના માથા પરથી બોજો દૂર થતા જણાય.
કુંભ: અંગત પરેશાની અને મુશ્કેલીઓ આપોઆપ દૂર થતી જણાય અને નાણાકીય બાબતે રાહત મળે.
મીન: આર્થિક આયોજન પર ધ્યાન આપવું અને વિશ્વાસે વહાણ ડુબે, મિત્રથી મિલન થાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.