વૃષભ: આશાવાદી વલણ અપનાવશો તો દરેક કાર્ય સહેલું બની જશે અને મિત્રથી મિલનના યોગ બને, પ્રવાસ ફળે.
મિથુન: ધારેલી સફળતા ન મળે, સારા સમાચાર પ્રાપ્ત થાય અને તણાવ દૂર થાય.
કર્ક: કાર્યની સફળતામાં વિલંબ આવતો જણાય, કાર્યની પૂર્તિ માટે અથાગ મહેનતની જરૂર પડે.
સિંહ: નવીન તકો ઉભી થાય, મકાન-મિલકતના યોગ બને અને ખર્ચ પર અણધાર્યો વ્યય ન થાય તે સાચવવું.
કન્યા: મનોદશા તણાવગ્રસ્ત બની શકે, પરંતુ, જો આશાવાદી વલણ રાખશો તો કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય.
તુલા: કાર્યની સફળતા પ્રાપ્ત થાય, યશ અને માનમાં વધારો થાય અને સંતાનની ચિંતા દૂર થાય.
વૃશ્વિક: નિરાશાઓને ખંખેરી કાર્ય શરૂ કરશો તો નવા માર્ગો ખુલશે અને લાગણી પર કાબુ રાખવાવી જરૂર છે.
ધન: કાર્યક્ષેત્ર માટે આશાવાદી વલણ રાખશો તો કામ વિના વિઘ્ને પાર પડશે અને સ્વાસ્થ્યની કાળજી રાખવી.
મકર: વધુ પડતા સાહસિક ન બનવું, સ્નેહથી ચકમક થવાના યોગો બને અને સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી.
કુંભ: આપના પ્રયત્નો અને આયોજનોનું ફળ ચાખવા મળે અને કૌટુંબિક મુંજવણો દૂર થાય, નાણા ભીડ રહે.
મીન: પરિસ્થિતિની પ્રતિકૂળતા જણાય, આવેલી તકને જોઇ વિચારીને ઉપયોગ કરવો અને સ્વજનથી મનમેળ રહે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.