મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં ધૈર્યરાજની સારવાર કરવામાં આવી રહી છે અને વિદેશથી 16 કરોડ રૂપિયાનું ઈંજકેશન પણ મંગાવવામાં આવ્યું છે. ધૈર્યરાજને આ ઈંજેક્શન બાદ નવજીવન મળશે. નોંધનીય છે કે અમેરિકાથી ધૈર્યરાજ માટે ઈંજેક્શન આવી ગયું છે અને આજે તેને ઈંજેક્શન આપવામાં આવશે.
ધૈર્યરાજના માતા પિતા સામાન્ય પરિવારથી છે અને દીકરા માટે 16 કરોડની વ્યવસ્થા કરવા માટે નિઃસહાય હતા. જોકે ગુજરાતીઓએ અસંભવને સંભવ કરી બતાવ્યું છે. આખા ગુજરાતમાં મોટા પાયા પર ધૈર્યરાજ માટે ફાળો ભેગો કરવામાં આવ્યો, સોશ્યલ મીડિયા પર બાળક માટે અભિયાન ચલાવવામાં આવ્યું
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.