ઉત્તર બંગાળમાં જ ધૂપગુડીમાં શાહ જનસભાને સંબોધિત કરશે. ગૃહ મંત્રી શાહની જનસભા બરોપે 1.40 વાગે થવાની છે.
ઉલ્લેખનયી છે કે કાલિમ્પોંગને 2016માં વિધાનસભા ચૂંટણીની પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અલગ જિલ્લો બનાવી દીધો હતો.
અમિત સાહ ઉત્તર બંગાળમાં કાલિમ્પોંગમાં રોડ શો કરશે. તેમણે ધૂપગુડીમાં ચૂંટણીજનસભાને સંબોધિત કરવાની છે. નિર્ધારિત ક્રાયક્રમ મુજબ અમિત શાહ નો રોડ શો આજે 11.30 વાગે શરુ થશે
પીએમ મોદીની આજે બંગાળમાં 3 ચૂંટણી રેલીઓ છે. પીએમ મોદીની પહેલી ચૂંટણી રેલી બપોરે 12 વાગે વર્ધમાનમાં થશે. વર્ધમાન બાદ પીએમ મોદી 1.45 વાગે કલ્યાણીમાં જનસભાને સંબોધિત કરશે
ચાર ચરણમાં મતદાન થઈ ચૂક્યુ છે 8 ચરણમાં થઈ રહી છે ચૂંટણી અને અડધી પ્રક્રિયા લગભગ પુરી થઈ ચૂકી છે. તેમજ હવે 5માં ચરણના મતદાન પહેલા ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. 5માં ચરણ પહેલા સત્તાધારી પક્ષ અને વિપક્ષી બન્નેમાંથી કોઈ પણ ચૂંટણી પ્રચારમાં કોઈ ઢીલ મુકવાના મુડમાં નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.