સુરતમાં (SURAT) એકિઝબિશનમાં (EXHIBITION) રજુ થનારી આ છત્રી (UMBRELLA) વિશ્ચની સૌથી મોંધી છત્રી (MOST EXPENSIVE UBRELLA) બની રહેશે. ડાયમંડ (DIAMOND) માંથી બનાવાયેલી આ છત્રીની કિંમત ૨૦ થી ૨૫ લાખ રૂપિયા છે. તો ડાયમંડ છત્રીની બનાવવામાં ૨૫ દિવસ લાગ્યાં છે.
છત્રી બનાવવામાં ૩૦ કામદારોની મહેનત આખરે રંગ લાવી છે. તેને જોઈને નજર ન હટે તેવી છે. સુરતના જ્વેલરી એકસપોમાં દેશ વિદેશનાં ૧૦૫ મેન્યુફેકચરસ ભાગ લેશે. જેમાં અમેરિકા , લંડન સહિત દેશ વિદેશના ૮ હજાર લોકો મુલાકાત લેશે.
જેમાં હીરાજડિત અને સોનાચાંદીની કિંમતી વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.