બોલીવુડમાં બચ્ચન પરિવારમાં કોરોના સંક્રમણ બાદ બીજા દિગ્ગજ અભિનેતા સંજય દત્તને સવારે 4 વાગે શ્વાસ લેવામાં તકલીફ જણાતા લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયા.
બોલિવૂડ અભિનેતા સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદ બાદ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં આજે સાંજે 4 વાગ્યે દાખલ કરાયા છે. રેપિડ એન્ટીજન ટેસ્ટિંગ દ્વારા તેમનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો, જે નેગેટિવ આવ્યો હતો. તેમનો સ્વેબ ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. જેનાથી ખબર પડશે કે તેઓ કોરોનાથી સંક્રમિત છે કે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.