ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની બોલીવુડ એકટ્રેસ અનુષ્કા શર્મા ના સંબંધો ધણાં ચર્ચામાં રહે છે.આ કપલ ખૂબ જ ખૂબ સુરત લાગે છે. પરંતુ વિરાટે એક વખત બ્રાઝીલિયન મોડલ અને એકટ્રેસ ઈઝાબેલ લિટેને ડેટ કરી હતી.
વિરાટ અને ઈસાબેલનાં પ્રેમ કિસ્સો એક સમયે ધણો ચર્ચામાં હતો. બ્રાઉઝીલિયન મોડેલ અને એકટ્રેસ ઈઝાબેલ લિટે મોડેલિંગની દુનિયામાં જાણીતું નામ છે. ઈસાબેલ લિટે ધણી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
https://www.youtube.com/watch?v=QZ3GwQudhN0
ઇસાબેલે 2012 માં આમિર ખાનની ફિલ્મ ‘તલાશ ધ આન્સર લાઇઝ વિધ ઇન’ દ્વારા ફિલ્મોમાં પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.ઇસાબેલ અને વિરાટ કોહલીએ વર્ષ 2012 થી વર્ષ 2014 સુધી ડેટિંગ કર્યું.
વિરાટ અને ઇઝાબેલની વધતી નિકટતા મીડિયાની નજરથી છુપી રહી શકી નહી. જોકે બંનેની ડેટિંગનો ખુલાસો વર્ષ 2013 માં થયો હતો.
વિરાટના જીવનમાંથી ઇઝાબેલના ગયા પછી અનુષ્કા શર્મા તેના જીવનમાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.