ન્હાવાનાં પાણીમાં આમાંથી એક વસ્તુ નાંખી દો, પછી જુઓ..

પૈસા માન-સન્માન મેળવવાની દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. પરંતુ ઘણી વખત તમામ પ્રયત્નો પછી સફળતા પ્રાપ્ત થતી નથી. આજે અમે તમને કેટલાક સરળ રીતો જણાવીએ છીએ જે ખૂબ જ ઓછા સમયમાં માન સન્માન મેળવવા તમારી ઈચ્છા પૂરી કરી શકે છે.

ન્હાવા પાણીમાં આ એક વસ્તુ મિક્સ કરી દો..
સવારના સમયે નહાવાના પાણીમાં ગોળ, સોનાની કોઈ વસ્તુ હળદર મધ, ખાંડ, મીઠું અથવા પીળા ફૂલ માંથી કોઈપણ એક વસ્તુ નાખી દો. અને પછી તેની સાથેનાં સ્નાન કરો. આમ કરવાથી સન્માન મેળવવાની ઈચ્છા જલ્દી પૂરી થાય છે.

દરરોજ કરો આ પાઠ..
સન્માન મેળવવા માટે,દરરોજ દુર્ગા સપ્તશતીનો બારમો અધ્યાય વાંચો. આ પાઠ યશ- કીર્તિ વધારનાર છે.

પક્ષીઓને ચણ નાખો..

પ્રાણીઓ અને પક્ષીઓને ભોજન આપવાથી ધણી સમસ્યાઓ દૂર થાય છે. બીજી બાજુ, પક્ષીઓને દરરોજ ચણ નાંખવાથી, તેઓને સમાજમાં માન – સન્માન પ્રાપ્ત થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.