લાઇફસ્ટાઇલ ઇન્ટરનેશનલે સોમવારે જાહેરાત કરી કે તેણે અભિનેત્રી દીપિકા પાદુકોણને તેના સાંસ્કૃતિક કલોથ બ્રાન્ડ મેલેંજની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરી છે.
તેણી ઘણી બધી જગ્યાએ બ્રાન્ડને પ્રોત્સાહન આપતી જોવા મળશે.
લાયફસ્ટાઈલ ઇન્ટરનેશનલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રીષિ વાસુદેવે જણાવ્યું હતું કે મેલેન્જ બાય લાઇફસ્ટાઇલ હંમેશાં આધુનિક ભારતીય મહિલાઓની સ્ટાઇલ સંવેદનાઓ ઉજવે છે જે સ્ટ્રોંગ અને સેલ્ફ-મેડ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.