તાજેતરમાં જ એક સાવધાની રાખવા માટે પ્રેરિત કરતી ઘટના સામે આવી છે. એક વ્યક્તિએ ઓનલાઇન ખરીદી કરતી વખતે 1 લાખ રૂપિયાનો iPhone 13 Pro Max મંગાવ્યો હતો પણ તેની જે વસ્તુ ડિલીવરીમાં મળી તે જોઇને બધા ચોંકી ગયા હતા.
તેને ડિલીવરી બૉક્સમાંથી iPhone 13 Pro Maxની જગ્યાએ બે ડેયરી મિલ્ક ચૉકલેટ અને એક ટૉયલેટ પેપર નીકળ્યુ હતુ. આ પછી યૂઝરે ફરિયાદ કરી હતી. જોકે, આવુ પહેલીવાર નથી થયુ કે ડિલીવરીમાં આવી ભૂલથી પ્રૉડક્ટ ખોટી આપી દેવામાં આવતી હોય. આવા અનેક કિસ્સામાં જોવા મળ્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.