ડોકટસૅ ગયાં હતાં મોજ કરવા પણ નદીમાં ડૂબી જતાં થયું મૃત્યુ…

વડોદરાની મહીસાગર નદીમાં ડૂબી જવાથી બે ડોક્ટરનું મોત થયું. અમોડ ગોયલ અને સિદ્ધિ શાહ નામની યુવતીનું ડૂબી જવાથી મોત થયું હતુ. વડોદરાના સાવલીના લાંછનપુરાથી પસાર થતી મહીસાગર નદીમાં આ ઘટના બની હતી.

https://www.youtube.com/watch?v=PTKVFeoDEDA

મૃતક બંને ડોક્ટર હોવાની માહિતી મળી છે.બંને ડૂબેલા યુવક-યુવતીને વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યા ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા.પ્રાથમિક વિગતો મુજબ વડોદરાનું ડોક્ટર ગ્રુપ મહી નદીમાં ન્હાવા આવ્યું હતું.તે પૈકી બેના ડૂબી જતાં મોત થયા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.