હાઇવે અને રોડ ટ્રાન્સપોર્ટ વિભાગે, ડ્રાઇવિંગ લાઇસન્સને બનાવવા અને તેના રિન્યૂઅલ માટે, જાહેર કરી છે નવી ગાઇડલાઇન

હાઇવે અને રોડ ટ્રાન્સપોર્ટ વિભાગે ડ્રાઇવિંગ લાઇસન્સને બનાવવા અને તેના રિન્યૂઅલ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે.

એપ્લિકેશનથી લઇ લાઇસન્સ પ્રિટિંગ સુધી આખી પ્રોસેસ ઓનલાઇન હશે. તેની સાથે જ ઇલેક્ટ્રોનિક સર્ટિફિકેટ અને ડોક્યૂમેન્ટનો ઉપયોગ મેડિકલ સર્ટિફિકેટ્સ, લર્નિંગ લાઇસન્સ, ડ્રાઇવિંગ લાઇસન્સ સરેન્ડર અને તેની રિન્યૂઅલ માટે કરી શકાય છે.

રજિસ્ટ્રેશન સર્ટિફિકેટનું રિન્યૂઅલ હવે 60 દિવસ એડવાન્સમાં કરી શકાય છે. તેના માટે ટેમ્પરરી રજિસ્ટ્રેશની સમયમર્યાદા પણ હવે 1 મહિનાથી વધારી 6 મહિના કરી દેવામાં આવી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.