સુરત શહેરમાં સતત મોબાઈલ મેચિંગ ની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આવાસ નેચરોને પકડી પડવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે ત્યારે દારૂના વ્યસનને પૂરું કરવા માટે પૈસાની જરૂર હોય અને આ પૈસા સીધા રસ્તે નહીં પર સરળતાથી મળે તે માટે સુરતના બે યુવાનોએ મોબાઇલ સ્વીચિંગની ઘટનાને અંજામ આપવાનો શરૂ કર્યો હતો જો કે આ બંને યુવકો હાલ સુરતની ઉમરા પોલીસની પકડમાં આવી ગયા છે પકડાયેલા આરોપીઓએ ચાર જેટલા ગુનાની કબુલાત કરી હતી પોલીસ તપાસમાં આરોપીઓ વિરુદ્ધ 11 જેટલા ગુના અગાઉ નોંધાઈ ચૂક્યા છે
સુરતમાં દરરોજ મોબાઇલ ટ્રેકિંગ ની અસંખ્ય ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે સતત આ ઘટનાઓમાં વધારો થવાની સાથે જે લોકોનો મોબાઇલ સ્ટેચિંગ થયું હોય છે તે લોકો એ એફઆઇઆર નોંધાવતા હોય છે ત્યારે આવા મોબાઇલ નેચરોને પકડી પાડવા માટે સુરત પોલીસ દ્વારા ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે સતત અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગમાં રહી મોબાઈલ મેચિંગ કરતા હોય તેવા લોકોને ઝડપી પાડવા માટે ની ટીમો તૈયાર કરવામાં આવી છે ત્યારે સુરતની ઉમરા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાટલી મળી હતી કે માટેના વિસ્તારમાં રહેતા બે યુવાનો સઈદ હારૂન શેખ અને રિઝવાન ઉર્ફે કાલીયા રિયાઝ સૈયદ નામના બે ઇસમો મોબાઇલ સન્ચેગ ની ઘટનાને અંજામ આપવા જઈ રહ્યા છીએ આ વાતની ના આધારે આ બાતમીના આધારે પોલીસે આ ઈસમો ની ધરપકડ કરી દીધી હતી જોકે પકડાયેલા હિસ્સોમોની પૂછપરછ દરમિયાન તેઓએ ઉમરામાં એક રાંદેરમાં બે અડાજનમાં એક મળી કુલ ચાર જેટલા ગુનાને અંજામ આપ્યા હોવાની કબુલાત કરી હતી તો કે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ઉમરા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરતાં પોલીસને માહિતી મળી હતી કે પકડાયેલા આરોપીમાં સહીદ દારૂ પીવાનો શોખીન હતો અને દારૂ પીવા માટે પૈસાની જરૂર હોવાને લઈને તે પોતાના મિત્ર રિઝવાન સાથે મળીને મોબાઈલ મેચિંગ નું કામ કરતો હતો શહીદ સામે સુરતના અડાજન ખટોદરા ડિંડોલી રાંદેર ખટોદરા અને ઉમરામાં મળી કુલ 11 જેટલા ગુના ભૂતકાળમાં નોંધાઈ ચૂક્યા છે જ્યારે રિઝવાન વિરુદ્ધ સુરતના ઉમરા અને પાંડેસરામાં મોબાઇલ્સ સનચિગ બે ગુના નોંધાઈ ચૂક્યા છે જોકે પકડાયેલા આરોપીઓની વધુ પૂછપરછમાં વધુ ગુના ઉકલે તેવી આશંકા સુરતની ઉમરા પોલીસે વ્યક્ત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.