દેશમાં નવા કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અમલમાં આવ્યા બાદ હવે ગ્રાહકોને અનેક અધિકાર મળ્યા છે. ગ્રાહકોએ આ અધિકારનો ઉપયોગ કરવાનું પણ શરુ કરી દીધું છે. ગત દિવસોમાં એક ગ્રાહકે કન્ઝ્યૂમર ફોરમમાં ફરિયાદ કરી હતી. જેમાં ચુકાદો આપતામાં આવ્યો છે.
ગ્રાહકે કેરી બેગને લઈને સ્ટોર પર આરોપ લગાવ્યો હતો કે કોઈ પણ પરવાનગી વગર સામાનની ખરીદીના બિલમાં કેરી બેગનો ખર્ચ પણ જોડી દેવામાં આવ્યો હતો. કન્ઝુમર ફોરમે ચુકાદો આપતા દુકાનદારની ભૂલ ગણાવી તેના વીસ ગણા એટલે કે 100 રુપિયાનો દંડ ફટકાર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.