દુનિયાભરમાં તબાહી મચાવનાર ISIS આતંકી સંગઠનની એક દિવસની કમાણીનો આંકડો ચોંકાવનારો

અલ કાયદા (Al Qaeda) સૌથી તાકતવર સંગઠન છે. તે દુનિયાનું સૌથી અમીર સંગઠન છે. નવેમ્બર 2015માં જિનેવા સેંટર ફોર સિક્યોરીટી પોલિસીની રિપોર્ટમાં આઈએસની કુલ સંપતિ 2 અબર ડૉલર (લગભગ 1.32 અરબ રુપિયા) આંકવામાં આવી હતી. જેમાં સૌથી ધનવાન સંગઠન ગણાવવાની સાથે સાથે તેના અનેક કમાણીનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.

આ સંગઠનને કરોડોનું ડોનેશન ક્યાંથી આવે છે

વિદેશી સંગઠન અને કેટલાંક દેશ આઈએસને ડોનેશન રુપે દર મહિને કરોડો રુપિયાનું વેતન આપે છે. વર્ષ 2013માં ખાડીનાં દેશો પાસેથી જ આઈએસને લગભગ 10 કરોડનું ફંડ મળતું હતું. એટલાં માટે જ તેઓ અભિયાન પણ ચલાવતાં હોય છે.

34 હજારથી 40 હજાર બેરલ સુધીનું કાચું તેલ વેચી આઈએસ રોજનાં 10 કરોડ કમાતું હતું. સીરિયા અને ઈરાકનાં લગભગ 10 તેલનાં કુવા આ સંગઠન હસ્તકનાં છે. આઈએસ પાસેથી તેલ ખરીદીની ચોરી જોર્ડન, તુર્કી અને ઈરાન જેવા દેશો કરતાં હતાં.

આઈએસ પોતાના નિયંત્રણ વાળા વિસ્તારોમાં કેટલોક ટેક્સ વસુલે છે. જેમાંથી 10 ટકા ટેક્સની આવક છે. 10-15 ટકા વ્યાપાર ટેક્સ અને સામાન ખરીદી પર લગભગ 2 ટકા ટેક્સનો સમાવેશ થાય છે. પોતાના વિસ્તારમાંથી પસાર થનારાં વાહનો પર પણ રોડ ટેક્સ તથા કસ્ટમ ટેક્સ રુપે મોટી રકમ વસૂલે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.