મહેસાણાના ખેરવા ખાતે DyCM નીતિન પટેલની જાહેરસભા યોજાઈ હતી.
કોંગ્રેસને રોકડી કરવાથી જ કામ છે. મેન્ડેટ બદલી નાખતા મારામારી થઈ ગઈ હતી. કોંગ્રેસને જિલ્લા, તાલુકા પંચાયતમાં ન બેસાડાય. કોંગ્રેસ જિલ્લા, તાલુકા પંચાયતમાં આવે તો કાઈ બાકી ન રહેવા દે.
જેનું કાલે મતદાન છે અને હવે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી યોજાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.