શું આપ તમારી બોરીંગ નોકરીથી કંટાળી ગયાં છો. તેના માટે સૌથી સારો રસ્તો છે ખીરા કાકડીની ખેતી કરો. સારો નફો રળી શકશો. આપને જણાવી દઈએ કે, આ પાકનું સમયચક્ર ૬૦ થી ૮૦ દિવસમાં પૂરુ થઈ જાય છે.
આમ તો કાકડી ગરમીની સિઝનમાં થાય છે. પણ વરસાદની સિઝનમાં કાકડીનો પાક વધારે થાય છે. કાકડીની ખેતી તમામ પ્રકારની માટી કરવામાં આવી છે.
કાકડીની ખેતી નદી અથવા તળાવનાં કિનારે પણ કરવાનું સારુ માનવામાં આવે છે. આ ખેતી માં કમાણી કરવા માટે પોતાનાં ખેતરમાં કાકડીનું વાવેતર કર્યું અને માત્ર ચાર મહિનામાં ૮ લાખ રૂપિયાની કમાણી કરી.
દુગાઁપ્રસાદનાં જણાવ્યા અનુસાર નેધરલેન્ડથી આ પ્રકારની કાકડીનાં બિયારણ મંગાવીને વાવેતર કરનાર તે પ્રથમ ખેડૂત છે. આ કાકડીની ખાસિયત એ છે કે તેની કિંમત સામાન્ય કાકડીની તુલનામાં બે ગણી વધારે છે.
નેધરલેન્ડની આ કાકડી ૪૦ થી ૪૫ રૂપિયા પ્રતિ કિલોનાં ભાવે વેચાઈ રહી છે. જો કે આખા વષઁ દરમિયાન તમામ પ્રકારની તેની માંગ રહે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.