ઓછું મીઠું ખાવું સ્વાસ્થ્ય માટે નથી સારું… જાણો..

વધું મીઠું ખાવું જ નહિં ,ઓછું મીઠું સ્વાસ્થ્ય માટે ભારે નુકસાન કારક છે. ધણી વખત તમે વધુ મીઠું ખાવાથી બચવા માટે જરુરૂતથી ઓછું મીઠું વાપરો છો.

અમેરિકન જર્નલ યોફ હાઈપરટેંશન માં પ્રકાશિત એક રિસચઁ પેપેર મુજબ, ઓછું મીઠું ખાવા વાળા લોકોમાં રેનિન ,કોલેસ્ટ્રોલ અન્ય ટ્રાઈગ્લિસરાઈડનું સ્તર વધુ મળે છે.

લો સોડિયમ વાળી ડાઈટનાં કારણે બેડ કોલેસ્ટ્રોલ ૪.૬% અને ટ્રાઈગ્લિસરાઈડનું સ્તર ૫.૯% સુધી વળી જાય છે.

ઓછું મીઠું ખાવાથી, તમને લો બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. હાઈપોનેટ્રેમિયાની સ્થિતિ લોહીમાં સોડિયમના નીચા સ્તરને કારણે ભી થાય છે. તેના લક્ષણો નિર્જલીકરણ જેવા હોઈ શકે છે. જો આ સમસ્યા વધુ ગંભીર હોય તો મગજમાં સોજો, માથાનો દુખાવો અને હુમલાનું જોખમ પણ રહે છે.

નિશ્ચિત માત્રામાં મીઠાનું સેવન સ્વાસ્થ્ય માટે સારું છે. તેને બહુ ઓછું કે વધારે ન ખાવું. હાઈ બ્લડ પ્રેશર વધારે પડતું મીઠું ખાવાથી થઈ શકે છે એટલે કે સોડિયમની વધુ માત્રા. નેશનલ એકેડેમી ઓફ મેડિસિન અનુસાર, દરરોજ 2,300 મિલિગ્રામ મીઠું ઓછું ખાઓ.

https://www.youtube.com/watch?v=wkc_fSMcNY4&t=2s

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.